Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ દુઃખમય છે. જેએ સ`સારના ત્યાગ કરી આ તમહિત ચિતવે છે, એવા મુનીશ્વરાને ધન્ય છે. તીર્થંકર, ચક્રવર્તિ, રાજા અને ધન પતિયાએ પણ આ અસાર સ'સારને ત્યાગ કરી અંતે મુનિમાર્ગ આદર્યો છે. સ્ત્રી, ધન, પુત્રની મમતાથી કેવલ દુઃખજ છે; વિચારા કે પારકી વસ્તુથી કદાપિકાળે કાઇ સુખી થયુ' નથી અને થવાતું નો, જેમ ગધેડાના ઉપર કસ્તુ રીની ગુણુ તથા હીરા માણેકની ગુણ ચઢાવીએ, ત્યારે ગધેડા જાણે કે એ મારૂ છે, પણ તે તેનુ ં નથી, તેમ પરવસ્તુના સયાગથી આપણે મમતા કરીએ છીએ, પણ તેમાં આત્માનું કંઇ નથી. માટે આતના વખતમાં, વિપત્તિ સમયે સગાંવહાલાંના મરણથી વિ ચારવુ -હે ચેતન !! તે મરી ગયા, તે તારાથી રાખ્યા ૨ખાય તેમ નથી, તા ફાગ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92