________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ચોમાસું કરીને વડેદરા જવામાં થયું ત્યારે તેમણે દશાશ્રીમાળી બેડીંગમાં આગેવાની ભો ભાગ લેવામાં બાકી રાખી હતી. તેમનું શરીર જ્યાં સુધી પક્ષઘાતથી નબળું થયું ન હતું ત્યાં સુધી બેડીંગના વિદ્યાર્થીઓની સારી સેવા કરતા હતા, તથા દહેરાસર ઉપાશ્રયની તથા સાધુઓની સેવા ભકિત કરતા હતા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ દેવપૂજા, નવકારશી વગેરે પ્રત્યાખ્યાન તથા વ્યાખ્યાન શ્રવણ વગેરે ધર્મકૃત્યેથી તે આત્માની શુદ્ધિ કરતા હતા, તેમના પત્ની શ્રાવિક ઉજમબાઈ, દેવ ગુરૂ ધર્મની ભક્તિ કરવામાં ઘણાં દેઢ છે. વિ.સં. ૧૯૭૮ ની સાલમાં તેમને પક્ષઘાત વાયુ થયો, અને વિ.સં. ૧૯૮૦માં તેમનું શરીર છૂટયું અને સ્વર્ગવાસ પામ્યા. તેમના આત્માને શાન્તિ ઈચ્છીએ છીએ. વડોદરામાં આવા એક ઉત્તમ શ્રાવકની ખોટ
www.kobatirth.org
For Private And Personal Use Only