Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, અને શોકસાગરમાં ગરક થઇ જઇ ખાતાં પણ નથી, પણ તે મનમાં વિચારતાં નથી કે-આપણા રૂદનથી તે છેકરા યા છે।કરી શુ પાછાં આવવાનાં છે ? ના, આવવાનાં નથી. તેમનું જેમ મરણ થયું, તેમ આપણું પણુ એક વખત થવાનુ છે, આ સંસારમાં દેહધારી કાઇ અમર રહેવાનું નથી. આપણા જેવા કરોડ મનુષ્યને કાળે ભક્ષણ કર્યાં તે આપને કેનુ' રૂદન કરીએ ? વળી મનમાં વિચારવુ` કે આપણે જયારે જન્મ્યા ત્યારે શુ તે છેકરાને, ય!, છોકરીને સાથે લેઇને આવ્યા હતા ? ના આવ્યા નથી. તે શું હવે કેઇ પેાતાનાં સગાં વહાલાંને સાથે લેઇ જશે કે ? કદી લેઈ જનાર નથી તેા ફ્રગટ રાવા કકળવાથી શું થવાનુ છે ? ઉલટુ રાવા કકળવાથી કર્મોના બંધ થાય છે, અને સંસારમાં . તારું www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92