________________
થાય છે, તે જણાવાય છેतप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद् यदि । इत्युक्तेः कायपात्येव, चित्तपाती न स स्मृतः ॥१५-११॥
“પરંતુ; તપેલા લોઢા ઉપર પગ મૂક્વા જેવી કોઈ પણ સ્થાને સમ્યગ્દષ્ટિ આત્માની પ્રવૃત્તિ હોય છે. આ પ્રમાણે વચન હોવાથી તે સમ્યગ્દષ્ટિ આત્મા કાયપાતી જ છે, પણ ચિત્તપાતી નથી.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓને સર્વથા પાપથી વિરામ પામવાની ભાવના હોય છે. પરંતુ કર્મપરવશ સંયોગોમાં ગૃહારંભાદિની જે પ્રવૃત્તિ કરવી પડે છે, તે અત્યંત કમ્પવાળી હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂક્વા જેવી છે. તેઓ આ પ્રવૃત્તિ માત્ર કાયાથી કરે છે. પણ ચિત્ત(મન)થી કરતા નથી. આથી સ્પષ્ટ છે કે બોધિસત્ત્વ જીવો કાયપાતી(કાયાથી જ સંસારમાં રહેલા) જે હોય છે.'-આ બોધિસત્વ જીવોનું લક્ષણ અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં ઉપપન્ન-સદ્ગત થાય છે.
એ પ્રમાણે યોગબિંદુમાં પણ ફરમાવ્યું છે કે “આ જગતમાં બોધિ છે પ્રધાન જેમને એવા બોધિસત્વ જીવો કાયપાતી (કાયાથી જ સાવઘક્રિયા કરનારા) જ હોય છે પરંતુ ચિત્તપાતી હોતા નથી-આ પ્રમાણે બૌદ્ધોએ જે જણાવ્યું છે તે અહીં સમ્યગ્દષ્ટિમાં પણ યુક્તિસગ્ગત છે.”
I૧૫-૧૧ 88X2EBO
SિENEG EEEEEEEEEE EEEEEEEEEEEE|D lal Dalal | DBMS 1 Jul B//B00 પS