Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ શરીરનો ધ્વંસ છે; (અપકુટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ છે) તેને લઈને લક્ષણ સદ્ગત બને છે. તેથી અતિવ્યામિ આવે છે. પૂર્વબ્રાહ્મણભવ દરમ્યાનનો(કાગડાના ભવની પૂર્વેનો) કાગડાના શરીરનો પ્રાગભાવ; ઉત્તરકાલીન બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન જ નથી; તેથી તે પ્રા બ્રાહ્મણના મરણ પછી; બ્રાહ્મણના શરીરનો ત્યાગ કર્યા પછી જ્યાં સુધી કાગડાના શરીરનું ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં પ્રથમ બ્રાહ્મણ-ભવકાલીન વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન કાગડાના શરીરના પ્રાગભાવને લઈને લક્ષણ સદ્ગત બને છે. તેથી અતિવ્યામિ આવે છે. આ બન્ને અતિવ્યામિ શરીરાગ્રહણ-દશામાં આવતી હોવાથી તેના નિવારણ માટે શરીરવત્ત્વનો નિવેશ કરવાથી અતિવ્યામિ નહીં આવે. તેથી વિશ ઈત્યાદિ ગ્રંથથી અન્યત્ર દોષ જણાવાય છે. આશય એ છે કે જે પૂર્વે બ્રાહ્મણ(જન્મથી બ્રાહ્મણ) હતો. પછી તે, તે જન્મમાં જ બૌદ્ધ થયો; તેને શયનાબ સ્થાદિ દશામાં વેદાપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ છે. તે વિરહમાં બ્રાહ્મણભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન વાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવસમાનકાલીનત્વ હોવાથી તેવા બૌદ્ધમાં લક્ષણ સંગત થાય છે. તેથી અતિવ્યામિ આવશે. ઈત્યાદિ સ્પષ્ટ છે.૧૫-૨પા 888888 ED BY DEEEEED

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66