________________
જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. મારી સમજણ મુજબ શક્ય પ્રયત્ન પદાર્થ સ્પષ્ટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. ખાસ તો આ શ્લોકમાં અને અઢારમા શ્લોકમાં થોડું અનુસંધાન વધારે કરવાની આવશ્યકતા છે. પૂરતા સાધનાદિના અભાવે એ શક્ય બન્યું નથી. જિજ્ઞાસુઓએ એ માટે યોગ્ય પ્રયત્ન કરી એ ન્યૂનતાને દૂર કરી સમજી લેવું જોઈએ... ગ્રંથના પરમાર્થ સુધી પહોંચવા માર્ગાનુસારી પ્રજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ન મળે ત્યાં સુધી તે મેળવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની ફ્રભાભિલાષા...
||૧૫-૩૨ાા
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सम्यग्दृष्टिद्वात्रिंशिका ॥
DDDDDDDDE
I