SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. મારી સમજણ મુજબ શક્ય પ્રયત્ન પદાર્થ સ્પષ્ટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. ખાસ તો આ શ્લોકમાં અને અઢારમા શ્લોકમાં થોડું અનુસંધાન વધારે કરવાની આવશ્યકતા છે. પૂરતા સાધનાદિના અભાવે એ શક્ય બન્યું નથી. જિજ્ઞાસુઓએ એ માટે યોગ્ય પ્રયત્ન કરી એ ન્યૂનતાને દૂર કરી સમજી લેવું જોઈએ... ગ્રંથના પરમાર્થ સુધી પહોંચવા માર્ગાનુસારી પ્રજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ન મળે ત્યાં સુધી તે મેળવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની ફ્રભાભિલાષા... ||૧૫-૩૨ાા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सम्यग्दृष्टिद्वात्रिंशिका ॥ DDDDDDDDE I
SR No.023220
Book TitleSamyagdrashti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy