________________
વિરહ, પ્રથમ બ્રાહ્મણના ભાવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન, સાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધના અભાવના અસમાનકાલીન છે. કારણ કે વચ્ચેના કાગડાના ભવના કારણે કાકશરીરના સંબંધનો પ્રાગભાવ(વિરહ) નાશ પામ્યો છે. આથી આ બ્રાહ્મણમાં શિટનું લક્ષણ જતું નથી. તેથી અવ્યામિ આવે છે.
યદ્યપિ કાગડાના ભવ પછીના બ્રાહ્મણના ભવમાં જ્યાં સુધી એણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી તે અશિષ્ટ જ હોવાથી તે લક્ષ્ય નથી અને લક્ષ્યભિન્ન-અલક્ષ્યમાં લક્ષણ ન જાય તે તો ઈષ્ટ જ છે. તેમ જ
જ્યારે તે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે ત્યારે તો લક્ષણ સદ્ગત થવાનું છે જ. એટલે અવ્યામિ નહીં આવે. આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ આનો અર્થ એ થયો કે કોઈ એક વિશેષ જ વેદપ્રામાણ્યના અભ્યપગમનું ગ્રહણ કરવું જોઈએ... (તેમ કરવાથી જે દોષ આવે છે; તે આગળના શ્લોકથી જણાવાય છે.) ૧૫-૨૪
ઉપર જણાવ્યા મુજબ તે બ્રાહ્મણને અલક્ષ્ય માનીને અવ્યામિનું વારણ કરવાથી જે દોષ આવે છે-તે જણાવાય
છે
यत्किञ्चित्तद्ग्रहे पश्चात्, प्राक् च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्, सा ध्वंसप्रागभावतः ॥१५-२५॥
S|D],EN,DEESE DEF\ V
EDIEEEEEEEEEEEED