Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ प्रामाण्याभ्युपगमसमानकालीनतत्समानाधिकरण- (वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरण) - यावदपकृष्टज्ञानावच्छेदकशरीरસંબંધામાવસમાનાજીનસ્તાવનું વ્યાજ મેં શિષ્ટઃ ... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. 888 લક્ષણના ઉપર્યુક્ત તાત્પર્યમાં દોષ જણાવાય છે नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । प्रामाण्योपगमात् तन्न, प्राक् तत्रेति न सेति चेत् ॥ १५-२४॥ ઉપર જણાવેલું શિષ્ટનું લક્ષણ બરાબર નથી. કારણ કે કાગડાના ભવની પછીના બ્રાહ્મણના ભવમાં પૂર્વભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યુપગમને આશ્રયીને અવ્યામિ આવે છે. વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે બ્રાહ્મણમાં શિષ્ટત્વ મનાતું નથી. તેથી અવ્યાપ્તિ નથી.-આ પ્રમાણે કહેવામાં આવે તો... (જે દોષ છે તે આગળ જણાવાશે)’’–આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. 1194-2311 કહેવાનો આશય એ છે કે ત્રેવીસમા શ્લોકના અંતે શિષ્ટલક્ષણનું જે તાત્પર્ય જણાવ્યું છે, તે યુક્ત નથી. કારણ કે જે બ્રાહ્મણ હતો. ત્યાર પછી કાગડો થયો અને પછી બ્રાહ્મણ થયો. આ બ્રાહ્મણે; પ્રથમ બ્રાહ્મણના ભવમાં વેદના પ્રામાણ્યનો અભ્યુપગમ કર્યો હતો અને વર્તમાનમાં વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો વિરહ છે. પરંતુ તે L LLLLL 小可可 RECE 可可 ૩૯

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66