________________
એ બન્નેના અધિકરણ... વગેરેને આશ્રયીને અહીં લક્ષણનો વિચાર કરવાનો છે.
એક જન્મને આશ્રયીને જ અહીં વેદપ્રામાણ્યાભુપગમાદિની વિવેક્ષા હોવાથી પૂર્વભવના કે આગળના (ઉત્તર)ભવના વેદપ્રામાણ્યને લઈને કાગડાદિમાં કે અંતરાલ (વિગ્રહગતિમાં)દશામાં લક્ષણસમન્વય નહિ થાય.
વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ જે આત્માનો છે તે આત્માના જ વેદપ્રામાણ્યના અભ્યપગમાં ગ્રહણ કરવા માટે સ્વમાનધિ૨ા પદનું ઉપાદાન છે. અન્યથા ચૈત્રના વેદપ્રામાણ્યના અભ્યપગમને લઈને મૈત્રના વેદાપ્રામાણ્યના અભ્યપગમને લેવાથી ચૈત્રાદિમાં લક્ષણ સંગત નહીં થાય. | વેદાપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ પણ; સ્વોત્તરવેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસના આધારભૂત કાળમાં વૃત્તિ ન હોવો જોઈએ. અન્યથા જે વેદને પ્રમાણ માનતો હતો, પછી બૌદ્ધાદિ બની વેદને પ્રમાણ માનવાનું બંધ કર્યું, પરંતુ હજુ તેણે વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો સ્વીકાર કર્યો નથી, તે આત્માના વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહને લઈને અતિવ્યામિ આવશે.
પૂર્વે વેદપ્રામાયનો સ્વીકાર કરતાં પહેલાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર જેણે કર્યો ન હતો. પરંતુ પાછળથી વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો અને પછી વેદાપ્રામાણ્યનો સ્વીકાર ક્ય, ત્યાં પૂર્વકાળમાં વૃત્તિ એવા તે વેદા
ET DEEEEEEEE
ELDEEND|D]D]D]E