________________
સમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવે છે. આ અવ્યામિના નિવારણ માટે દેશથી વેદપ્રામાણ્યાલ્યુપગમનો નિવેશ કરીએ તો બ્રાહ્મણમાં લક્ષણ સમન્વય થવાથી અવ્યામિ નહીં આવે. પરંતુ તૈયાચિકાદિની જેમ બૌદ્ધાદિમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે ‘ન હિંમ્યાત્ સર્વભૂતાનિ’; ‘અજ્ઞિર્તિમત્ત્વ શેષજ્ઞમ્'...ઈત્યાદિ વેદવાક્યોને તો બૌદ્ધાદિ પણ માને છે.
“એ દોષોના નિવારણ માટે પોતાના અભિપ્રાયની અપેક્ષાએ સંપૂર્ણ વેદના પ્રામાણ્યના અભ્યુપગમનો લક્ષણમાં નિવેશ કરીએ તો અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ સ્વરૂપ દોષ નહીં આવે. કારણ કે વેદાંતીઓ અને નૈયાયિકો વગેરે બ્રાહ્મણો પોતપોતાના તાત્પર્યને આશ્રયીને વેદને સંપૂર્ણ પ્રમાણ માને છે. બૌદ્ધાદિ સંપૂર્ણ વેદને પ્રમાણ માનતા નથી.’-આ પ્રમાણે જણાવવામાં આવે; તો... (તે બરાબર નથી... ઈત્યાદિ હવે પછી જણાવાય છે.)... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૫-૨ા
A
ઉપર જણાવેલી વાતમાં દૂષણ જણાવાય છે
नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् । सामान्यतः स्वतात्पर्ये, प्रामाण्यं नोऽपि संमतम् ॥१५- २८।।
‘‘પૂર્વ શ્લોકમાં જણાવેલી માન્યતા યુક્ત નથી. કારણ કે શ્રુતિના કોઈ વચન દુ:ખે કરી જાણી શકાય તેવા હોય
EEEEE
૫૦
RL R 凍凍凍凍凍凍