________________
જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધ ભાવ(પ્રાગભાવ)સમાનકાલીન છે, તેટલા કાળ માટે તે શિષ્ટ છે.” આ મુજબ બ્રાહ્મણ પણ બૌદ્ધ થયો. જ્યાં સુધી તેણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ક્ય નથી, ત્યાં સુધી તે શિષ્ટ છે જ. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયો. પરંતુ જ્યાં સુધી તેણે વેદના પ્રામાણનો સ્વીકાર ક્ય નથી, ત્યાં સુધી તે અશિષ્ટ જ છે. આ પ્રમાણે પદ્મનાભનામના વિદ્વાને જણાવ્યું છે.
યદ્યપિ; શિષ્ટ એવા બ્રાહ્મણમાં; વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન અન્ય(સ્વભિન્ન બૌદ્ધાદિ બીજા ભવમાં કાગડાદિ થયેલા) અપકૃષ્ણજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહ ન હોવાથી(તાદશ સંબંધ હોવાથી) શિનું લક્ષણ સદ્ગત થતું ન હોવાથી અવ્યામિ આવે છે. પરંતુ તેના નિવારણ માટે વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીનત્વની જેમ અર્થાત્ કાલિસામાનાધિકરણ્યની જેમ; દેશિક સામાનાધિકરણ્યનો પણ નિવેશ સમજી લેવો જોઈએ. તેથી અન્યકાલીન વેદપ્રામાણ્યનો અભ્યપગમ, અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધનો વિરહ અને વેદના અપ્રામાણ્યના અભ્યપગમનો અભાવ : આ ત્રણે ય જેમ એક(સમાન)કાલવૃત્તિ લેવાય છે તેમ એક(આત્મસ્વરૂ૫) અધિકરણવૃત્તિ લેવાય છે. જેથી ઉપર જણાવ્યા મુજબ અન્ય(સ્વભિન્ન) અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધને(શરીરસંબંધના વિરહના અભાવને) લઈને આવ્યામિ નહીં આવે. આથી સમજી શકાશે કેयावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेद
GEEEEEEEEEEEEEEEEE , GEEEEEEEEEEEEED