________________
નથી. પરંતુ આવું શિનું લક્ષણ ભવાનીપતિ(શંકર)-ઈશ્વરમાં જતું નથી. કારણ કે પરમાત્મા-ઈશ્વરને શરીર જ હોતું નથી. તેથી ઈશ્વરને લઈને આવ્યામિ આવે છે. ઈત્યાદિ સમજી લેવું. ૧૫-૨૦
88888 એ અવ્યામિના નિવારણ માટેના ઉપાયથી જે દૂષણ છે, તે જણાવાય છેअन्याङ्गरहितत्वञ्च, तस्य काकभवोत्तरम् । देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ॥१५-२१॥
પૂર્વે જણાવ્યા મુજબ ઈશ્વરને લઈને આવતી અવ્યામિના નિવારણ માટે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક-શરીરરહિતત્વની વિવક્ષા કરાય તો બ્રાહ્મણના ભવ પછી મળેલા કાગડાના ભવ પછી શરીરમંતરનું ગ્રહણ કર્યું ન હોય તે દશાને લઈને અતિવ્યામિ આવે છે.''-આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્મા અશરીરી હોવાથી ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરવવ(શરીર) તેઓમાં નથી. એ રીતે શિનું લક્ષણ પરમાત્મા-ઈશ્વરમાં ન જવાથી અવ્યામિ આવે છે. તેના નિવારણ માટે ઉત્કૃષ્ટજ્ઞાનવછેરાશારીરત્વે સતિ-એના બદલે અન્યાગૈરહિતત્વ અર્થી ઉપષ્ટજ્ઞાનવિષે શારીરહિતત્વે સતિ આવો નિવેશ કરવો જોઈએ. જેથી કાગડામાં અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીર
ટિIિDEPENIBEN DEE
DEDHEADDDDD GES/C/ST/SC/ST/SC/S