________________
વેદસ્વરૂપે જાણીને તેમાં અપ્રામાણ્યનો ગ્રહ બ્રાહ્મણે કર્યો ન હોવાથી વેદત્યેન વેદાભ્યપગમવિશિષ્ટ વેદાપ્રામાણ્યમતૃત્વનો વિરહ બ્રાહ્મણમાં છે જ, જેથી તાદશ શિષ્ટલક્ષણમાં બ્રાહ્મણને લઈને અવ્યામિ નહીં આવે.
‘વેદને વેદસ્વરૂપે જાણ્યા વિના વેદમાં અપ્રામાણ્યનો ગ્રહ કઈ રીતે થયો.’-આવી શંકા નહીં કરવી જોઈએ; કારણ કે વેવા અપ્રમાળમ્ આવા પ્રકારનો ગ્રહ ન હોવા છતાં રૂમપ્રમાળમ્ આ રીતે ઈદન્ત્યાદિ સ્વરૂપે વેદમાં અપ્રામાણ્યનો ગ્રહ થઈ શકે છે. વેદને વેદસ્વરૂપે જાણ્યા હોત તો તેમાં બ્રાહ્મણે અપ્રામાણ્યનો ગ્રહ કર્યો ન હોત. જો તેમ છતાં એવો ગ્રહ કર્યો જ હોત તો તેને શિષ્ટ માનવાની આવશ્યકતા ન હોવાથી તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ ન જાય તે ઈષ્ટ જ છે. આથી સમજી શકાશે કે ‘વેવત્તેન વેલા મ્યુપામવિશિષ્ટવેવાપ્રમાળ્યમતૃત્વવિદ્દ: શિષ્ટત્વમ્' આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ છે. પરંતુ આ લક્ષણ આગળના શ્લોકથી જણાવાશે તેમ કાગડામાં અતિવ્યાસ બને છે. ૧૫-૧૯ા
K
કાગડામાં લક્ષણ જે રીતે અતિવ્યાસ બને છે, તે જણાવાય છે
-
ब्राह्मणः पातकात् प्राप्तः, काकभावं तदापि हि । व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः || १५-२०॥ ‘‘બ્રાહ્મણ પાપના યોગે કાગડાના જન્મને પ્રાપ્ત કરે
EEEEEEE
DODODO
૩૩