________________
આવે છે. ||૧૫-૧૮
88888
આ પ્રમાણે વેદને અપ્રમાણ નહિ માનનારને શિષ્ટ માનવામાં આવે તો જે દોષ આવે છે તે તપ્રામાયમન્તરિ...ઈત્યાદિ ગ્રંથથી જણાવાય છે
अजानति च वेदत्वमव्याप्तं चेद विवक्ष्यते । वेदत्वेनाभ्युपगमस्तथापि स्याददः किल ।। १५-१९॥
‘‘(વેદના અપ્રામાણ્યને માનનારા) અને વેદને નહિ જાણનાર એવા બ્રાહ્મણમાં લેવાપ્રામાખ્યમન્ત્ત્વનો વિરહ ન હોવાથી શિષ્ટલક્ષણ તે બ્રાહ્મણમાં અવ્યાસ છે. આ અવ્યામિદોષના નિવારણ માટે વેદસ્વરૂપે વેદના અભ્યુપગમની પણ વિવક્ષા કરાય તોપણ આ લક્ષણ... (આગળના વીશમા શ્લોકમાં જણાવ્યા મુજબ કાગડામાં અતિવ્યાસ છે.) આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે જે બ્રાહ્મણ વેદને પ્રમાણ માનતો નથી અર્થાદ્ વેદને અપ્રમાણ માને છે અને વેદને વેદસ્વરૂપે જાણતો નથી; તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ સદ્ગત થતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે. આ અવ્યાકિના નિવારણ માટે શિષ્ટના લક્ષણમાં વેદસ્વરૂપે વેદના અભ્યુપગમનો નિવેશ કરી લેવો જોઈએ, તેથી અવ્યામિ નહીં આવે. કારણ કે જે બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે, તેણે વેદને વેદસ્વરૂપે જાણ્યા નથી. તેથી વેદને
EZED UGC DOLO
૩૨
EEEEEEEE DO/D