Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ तदभ्युपगमाद् यावन तव्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ॥१५-१८॥ “તેના સ્વીકારથી માંડીને જ્યાં સુધી તેના અભાવનો સ્વીકાર કરવામાં આવતો નથી ત્યાં સુધી(તેનું) શિષ્ટત્વ છે : આ પ્રમાણે જો કહેવામાં આવે તો તેના અપ્રામાણ્યનો સ્વીકાર કરનારમાં(અવ્યામિ આવશે... તેનું અનુસંધાન શ્લો.નં. ૧લ્માં છે.)-” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-વેદના પ્રામાણ્યનો સ્વીકાર ક્ય પછી જ્યાં સુધી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ક્ય ન હોય ત્યાં સુધી તે વ્યક્તિમાં શિષ્યત્વ મનાય છે. શિષ્ટત્વના એવા પ્રકારના સ્વરૂપથી શયનદશામાં બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો ગ્રહ કરેલો ન હોવાથી સૂતેલા બ્રાહ્મણને લઈને અવ્યામિ નહીં આવે. યદ્યપિ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી બૌદ્ધની ધાકધમકીથી જે બ્રાહ્મણને વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરવો પડ્યો હોય તે બ્રાહ્મણને લઈને આવ્યામિ આવે છે, કારણ કે તેમાં વેદાપ્રામાયમન્સુત્વ છે; તેનો અભાવ નથી. પરંતુ અહીં પણ સ્વારસિક જ વેદાપ્રામાણ્યમનૃત્વ વિવક્ષિત હોવાથી, બૌદ્ધારા પરાણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરાવેલો બ્રાહ્મણમાં રિપિોતાની ઈચ્છાથી સ્વીકારેલ) વેદના અપ્રામાણ્યના મત્વનો અભાવ હોવાથી તેને લઈને આવ્યામિ નહીં આવે. આથી સમજી શકાશે કે જ્યાં સુધી વેદને પ્રમાણ માનવામાં આવે છે અને અપ્રમાણ * - ન S||DF\ BREADDED 30 SEEDEDDED_Dિ, Ba]D GS/SC/ST/SC/SONU SON S HE/SHEMES SMSMSMS

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66