________________
કારણ કે સ્વારસિકવેદપ્રામાણ્યમનૃત્વ કોઈ વાર માટે વિવક્ષિત છે કે સદાને માટે વિવક્ષિત છે ?' આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પને માનીએ તો જે પ્રથમ બ્રાહ્મણ હતો અને પછીના જન્મમાં બૌદ્ધ થયો. તે બૌદ્ધને લઈને લક્ષણમાં અતિવ્યામિ સ્પષ્ટ છે. કારણ કે બ્રાહ્મણના જન્મમાં તેણે ચોક્કસ જ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો. સદાને માટે વેદપ્રામાણ્યમનૃત્વ હોવું જોઈએ : આ બીજો વિકલ્પ સ્વીકારીએ તો તે બૌદ્ધને લઈને અતિવ્યામિ નહીં આવે; કારણ કે સદાને માટે તેણે વેદપ્રામાણ્યનો સ્વીકાર ર્યો નથી. પરંતુ એવી વિરક્ષામાં સૂતેલા બ્રાહ્મણને લઈને અવ્યામિ આવશે. કારણ કે શયન દરમ્યાન બ્રાહ્મણે તેવા પ્રામાણ્યનો સ્વીકાર કર્યો ન હોવાથી બ્રાહ્મણમાં સ્વારસિક સર્વકાલીન વેદપ્રામાણ્યમનૃત્વ નથી. આથી સમજી શકાશે કે વારિકવેમાથમનૃત્વ શિષ્ટત્વમ્ આ લક્ષણ અસદ્ગત છે. શિનું લક્ષણ શિષ્ટ અને અશિષ્ટ’ બન્નેમાં હોય તો અતિવ્યામિદોષ હોય છે. શિષ્ટનું લક્ષણ કોઈ શિષ્ટમાં ન ઘટે તો અવ્યામિદોષ હોય છે અને શિષ્ટમાત્રમાં એ લક્ષણ સદ્ગત ન બને તો અસંભવદોષ હોય છે... ઈત્યાદિ યાદ રાખવું. ૧૫-૧ળા
બ્રાહ્મણોએ જાત પત્તિ જણાવાય છે
શિટના લક્ષણમાં
એનું
DિIBBEAIિDEBAE B
ETTE|D]EGEET ETER, D