________________
૮૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે કે સહેજ પણ અઘરી, એ સાબિત કરવાનું કામ યુવકોનું છે. મોટે ભાગે જૈન જનતાને વારસામાં એકાંગી અમુક જ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જે સમુચિત વિચારણા અને આવશ્યક પ્રવૃત્તિ વચ્ચેનો મેળ સાધવામાં ઘણી વાર વિખરૂપ નીવડે છે. તેથી તેની જગાએ કઈ દૃષ્ટિએ આપણા યુવકોએ કામ લેવું એની જ મેં મુખ્યપણે ચર્ચા કરી છે. હું આશા રાખું છું કે આપણી સામે પડેલા સળગતા પ્રશ્નો વિષે વિચાર કરવામાં જો આપણે એ અનેકાંગી દષ્ટિનો ઉપયોગ કરીશું તો વગર વિબે સીધે રસ્તે ચાલ્યા જઈશું.
- જૈન યુવક સંમેલન, અમદાવાદ સ્વાગત પ્રમુખ તરીકેનું ભાષણમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org