________________
પરિશિષ્ટ
દર્શન અને ચિંતન' ભા.૧-૨માં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩લેખો જે ‘દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘દર્શન અને ચિંતન' ભાગ - રમાં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને “મારું જીવનવૃત્ત' નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી.
સમાજ, ધર્મ અને સંસ્કૃતિ (દર્શન અને ચિંતન' ભાગ-૧માં “સમાજ અને ધર્મ વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન
[ પ્રબુદ્ધ જૈન : ૮ – ૧૯૪૫] ૨. મંગળ પ્રવચન
[બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫ર ] ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન
[ ‘જીવનશિલ્પ': ૮, ૧૯૫૩] ૪. જીવનપથ
[અપ્રકાશિત ] ૫. ધર્મ ક્યાં છે ? [ શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ –
મહોત્સવ અંક] ૬. ધર્મ પ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦ ] ૮. નીતિ, ધર્મ અને સમાજ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭] ૧૦. ધાર્મિક શિક્ષણ
[ “અખંડ આનંદ' : ૧૯૫૧] ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ [ પ્રબુદ્ધ જીવન’ : ઓક્ટોબર, ૧૯૫૫] ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [ પ્રબુદ્ધ જીવન’ : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૧૩. યુવકોને
[ જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ
તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫] ૧૪. પાંચ પ્રશ્નો
[ગૃહમાધુરી' : ૧૨, – ૧૯૫૪] ૧૫ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ [ પ્રબુદ્ધ જીવન’ : ૧૯-૯-૧૯૫૨ ] ૧૬. જૈન સમાજ: હિંદુ સમાજ [પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય
ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org