Book Title: Samaj Dharma ane Sanskruti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 223
________________ ૧૯૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [‘જેન' : ૧૩-૯-૧૯૩૬ ] ૩૫. જૈન દૃષ્ટિએ બહ્મચર્ય વિચાર [સ્વતંત્ર પુસ્તિકા ] ૩૬. પુનઃ પંચાવન વર્ષે ( શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ અભિષેકની પ્રસ્તાવના ] ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન' : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫] ૩૮. જૈન જન [ પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ [ “જૈન' : ૨૮-૧૧-૧૯૪૮] ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણ સંસ્થાઓ [‘સમયધર્મ : વર્ષ ૧૬, અંક ૨૦] પરિશીલન (દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [બુદ્ધિપ્રકાશ': જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭] ૨. નચિકેતા અને નવો અવતાર [‘નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ શ્રી ધર્માનન્દકોસમ્મીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. ગીતાધર્મનું પરિશીલન ( [ સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૬ ] ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ [‘અખંડ આનંદ' : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા [ “અખંડ આનંદ : જુલાઈ, ૧૯૫૪] ૭. સુગતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય | જન્મભૂમિ' : ૨૪ મે, ૧૯૫૬ ] ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [ગૃહમાધુરી' : જુલાઈ, ૧૯૫૪ ] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [પ્રબુદ્ધ જીવન' : ૧૫ જૂન, ૧૯૪૯] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : - ૧૯૩૨ ] ૧૧. વારસાનું વિતરણ ૧૨. ચેતન-ગ્રંથો ૧૩. વિકાસનું મુખ્ય સાધન ૧૪. સમુલ્લાસ [ “શ્રી. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ના પુસ્તક આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] [ પ્રબુદ્ધ જીવન’ : ૧ નવેમ્બર, ૧૯૪૭ ]. [ “બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯ ] [શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક સત્યં શિવ સુન્દરમ'નું પુરોવચન ] [શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પુરોવચન ] ૧૫. ખરો કેળવણીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232