Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 9
________________ પ્રતિપક્ષ તત્ત્વજ્ઞાનથી-સમ્યગ્દર્શનથી થાય છે. મિથ્યાજ્ઞાનના નાશ થતાં રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ રહેતું નથી. પિરણામે રાગદ્વેષ પણ નાશ પામે છે. રાગદ્વેષના નાશ તેમની પ્રતિપક્ષ મૈત્રી આદિ ભાવનાથી પણ થાય છે. રાગદ્વેષને નાશ કરવાના બીજા પણ ઉપાયે છે. આમ રાગદ્વેષ નિત્ય નથી, સ્વાભાવિક નથી, તેમનું કારણ જાણીતું છે અને તે કારણને દૂર કરવા સમર્થ એવા તેના વિરાધી પણ જાણીતા છે. એટલે રાગદ્વેષનેા ક્ષય શકય છે જ. પરિણામે રાગદ્વેષના ક્ષયથી જન્ય આત્યંતિક અનંત આનંદ પણ શકય છે. એથી તેના માટે સૌએ પ્રયત્ન કરવા જોઇએ, તે જ પરમ પુરુષાર્થ છે. ‘પ્રશમરતિ’શીષ કનું આ હાઇ છે. વિષય—પ્રશમરતિ’શીર્ષક જ તેના વિષયને યથાથપણે સૂચવે છે. આ કૃતિ પ્રથમ રાગદ્વેષનું સ્વરૂપ વર્ણવે છે. રાગની તે મમકાર તરીકે વ્યાખ્યા કરે છે અને દ્વેષની અહુ'કાર તરીકે વ્યાખ્યા કરે છે. તે જણાવે છે કે રાગના વિસ્તાર માયા અને લેાલમાં થાય છે જ્યારે દ્વેષના વિસ્તાર ક્રોધ અને 'માનમાં થાય છે. પછી ક્રોધ, માન, માયા અને લેા એ ચાર કષાયાનું તે નિરૂપણ કરે છે. રાગદ્વેષને બંધનાં કારણેા તરીકે જણાવી રાગદ્વેષને દૂર કરવાના વિવિધ ઉપાયાનું તે વિસ્તારથી આલેખન કરે છે. તે ઉપાયા છે—પાંચ ત્રતા, ખાર ભાવના, દશ યતિધર્મો, ત્રિવિધ મોક્ષમાર્ગ અને ધ્યાન. આચારાંગસૂત્રમાં વધુ વેલ આચારને તે યેાગ્ય રીતે સંગ્રહ કરે છે. ઉપરાંત, નવ તત્ત્વા, છ દ્રવ્યો, કેવલિસમુદ્ધાત આદિનું પણ તે નિરૂપણ કરે છે. તત્ત્વાર્થસૂત્ર એ કઠિન દાર્શનિક કૃતિ છે, જ્યારે પ્રશમરતિ સરળ આચારપ્રધાન કૃતિ છે, જે યતિ અને શ્રાવક બન્નેને અનુલક્ષી રચાયેલ છે. તેના વિષય તત્ત્વાર્થસૂત્રના વિષયથી કઈ વધારે નથી. તત્ત્વાર્થસૂત્ર અને પ્રશમરતિની સમાંતર વિચારણા નીચે દર્શાવી છે. प्रशमरति ૨. મિથ્યાદિનિર્મળપ્રમાણ્યોસ્તયોર્જ દઇમ્ । तदुपगृहीतावष्ट विधकर्मबन्धस्य हेतू तौ ||३३|| एवं रागो द्वेषो मोहो मिथ्यात्वमविरतिश्चैव । एभिः પ્રમાણ્યોનાનુૌ: સમાવીને કર્મ પ્ २. स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धोऽष्टधा मौलः ।। ३४ ।। ३. पञ्चषष्टाविंशतिकश्चतुः षट्कसप्तगुणभेदः । द्विपञ्चभेद इति सप्तन व तिभेदास्तथोत्तरतः ।। ३५॥ ૪. પ્રકૃતિનિયમનેકવિષા સ્થિત્યનુમા પ્રવેશતાાઃ ।... GRI Jain Education International तत्वार्थ सूत्र मिथ्यात्वाविरतिप्रमादकषाययोगा बन्धः देतवः । (८.१) आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कना मंगोत्राન્તરાયાઃ । (૮.૧) पञ्चनवद्वष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा યથામમ્ । (૮.૬) પ્રકૃતિસ્થિયનુમા પ્રવેશાસ્તધિયઃ । (૮.૪) For Private & Personal.Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 749