________________
૨૬
PI[[ ગ્રન્થ ર.
ફરિયાદ : ઉત્તમતાની ઉણપમાંથી
જન્મે છે
T[
શત્રુંજય ગિરિરાજ પર નવટૂંકના
ચૈત્યોમાં સાતમી પ્રેમવસહીમાં દેલવાડાની કારીગરીને યાદ કરાવે એવા
સહસ્ત્રફણા પાર્શ્વનાથના દહેરાંમાં થાંભલા પરની ત્રણ પુતળીઓની
કથા યાદ આવે છે ને? ફરિયાદ અને કલહ! એમાંની આ એક પુતળી. વહુને પગે વાંદરો વળગ્યો છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org