________________
જ
જ
વિકાસ સૂત્રનો પાઠ કરીએ
LI[LI[ ગ્રન્થ ૨ |
મફતલાલ દૂધિયા
પંચ સૂત્ર (પ્રથમ), ચઉસરણ પયનો, વીતરાગ સ્તોત્ર સત્તરમો પ્રકાશ ઉપયોગી છે.
પુણ્ય પ્રકાશ સ્તવન પણ ઉપયોગી છે. આ સૂત્રોના પાઠથી દુર્ગુણો ઘટે અને આત્માના ગુણો પ્રગટે;
દુઃખ દૂર થાય અને સુખ સંમુખ આવે. પાપ પાતળું પડે અને પુણ્ય પ્રકાશિત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org