Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 217
________________ ૨૧૬ (USI[O[ ગ્રન્થ ર foo S. વચનો પાળવાનાં કવિ રોબર્ટ ફ્રોસ્ટના કાવ્યનો કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા ગુજરાતી અનુવાદ | (મંદાક્રાંતા) કોનાં છે આ મનહર વનો, જાણું તે હું પરંતુ, તેનું રૂડું સદન દૂર કૈ ગામના અંતરાલે. ને હું થોથું વન નીરખવા ઝીલતાં હિમવર્ષા, રોકાતો ત્યાં સફર વચમાં તે મને ભાળશે ના. આવી સાંજે, વરસભરમાં સૌથી અંધારઘેરી, થીજેલા આ સરવર અને જંગલોની વચાળે. જ્યાં ના એકે સદન સમીપે શા મિષે થોભવાનું? કેવું છે આ અકળ, મુજનો અશ્વ પ્યારો વિમાસે. The woods an lorunits teep કંઠે એને રણકતી મીઠી ઘંટડી એ ઝુલાવે જાણે પૂછે, વિનયી સૂરમાં, ચૂકતો મેં નથી ને? બીજો કોઈ રવ નથી અહીં માત્ર આ માતરિશ્વા 4 »* TQM મંજુ ગુંજે સુરીલી બજવે ઝાંઝરી હિમવર્ષા! કાત્તારો આ કમનીય, શીળાં, શાંત, ઘેરાં, ગભીરાં, મારે કિધુ કંઈક વચનો શેષ છે પાળવાનાં ને ઝાઝેરા, શયન પૂરવે, જોજનો કાપવાના, જોજનો કાપવાના ! The woods an lovely dark and deep. Jhate hor And mills to go before sleep And nicks logo before Isleep. ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270