________________
૨૧૬
(USI[O[ ગ્રન્થ ર
foo
S.
વચનો પાળવાનાં કવિ રોબર્ટ ફ્રોસ્ટના કાવ્યનો કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા ગુજરાતી અનુવાદ
| (મંદાક્રાંતા) કોનાં છે આ મનહર વનો, જાણું તે હું પરંતુ,
તેનું રૂડું સદન દૂર કૈ ગામના અંતરાલે. ને હું થોથું વન નીરખવા ઝીલતાં હિમવર્ષા, રોકાતો ત્યાં સફર વચમાં તે મને ભાળશે ના. આવી સાંજે, વરસભરમાં સૌથી અંધારઘેરી, થીજેલા આ સરવર અને જંગલોની વચાળે. જ્યાં ના એકે સદન સમીપે શા મિષે થોભવાનું? કેવું છે આ અકળ, મુજનો અશ્વ પ્યારો વિમાસે.
The woods an lorunits teep કંઠે એને રણકતી મીઠી ઘંટડી એ ઝુલાવે જાણે પૂછે, વિનયી સૂરમાં, ચૂકતો મેં નથી ને? બીજો કોઈ રવ નથી અહીં માત્ર આ માતરિશ્વા 4 »* TQM
મંજુ ગુંજે સુરીલી બજવે ઝાંઝરી હિમવર્ષા! કાત્તારો આ કમનીય, શીળાં, શાંત, ઘેરાં, ગભીરાં,
મારે કિધુ કંઈક વચનો શેષ છે પાળવાનાં ને ઝાઝેરા, શયન પૂરવે, જોજનો કાપવાના,
જોજનો કાપવાના !
The woods an lovely dark and deep.
Jhate hor
And mills to go before sleep And nicks logo before Isleep.
ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org