________________
Roeural
૩૮
e «re To
યે દિન ભી
બીત જાયેગા
ચિત્ત અકળાઈ ગયું હોય, હવે તો જીવનનો અંત લાવવો સારો --એવા ન ગમતાં વિકલ્પોનાં વાદળો દોડાદોડી કરીને આકરો વાદળિયો તડકો પાથરે ત્યારે આવાં વાક્યોનો પવન વાય અને એ વાદળો વિખરાઈ જાય; ચિદાકાશ ચોખ્ખું થઈ જાય ! કેવી ખૂબી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org