SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Roeural ૩૮ e «re To યે દિન ભી બીત જાયેગા ચિત્ત અકળાઈ ગયું હોય, હવે તો જીવનનો અંત લાવવો સારો --એવા ન ગમતાં વિકલ્પોનાં વાદળો દોડાદોડી કરીને આકરો વાદળિયો તડકો પાથરે ત્યારે આવાં વાક્યોનો પવન વાય અને એ વાદળો વિખરાઈ જાય; ચિદાકાશ ચોખ્ખું થઈ જાય ! કેવી ખૂબી છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy