________________
ONTAR
૪૦
ગાળો ગ્રન્થ ૨
ઘણીવાર તો આપણે માન્યતાને શ્રદ્ધા માનીને ચાલતા હોઇએ છીએ. માન્યતા અને શ્રદ્ધામાં આભાસી સમાનતા છે. વાસ્તવમાં આસોપાલવના પાંદડા અને અશોકવૃક્ષના પાંદડામાં જે તફાવત છે તેવો જ ભેદ માન્યતા અને શ્રદ્ધામાં છે. એટલે તો શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે.
સદ્ધા પરમ
દુલ્હા
Jain Education International
અશોક
આ વૃક્ષની છાયામાં બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોક ન આવે.
For Private & Personal Use Only
આસોપાલવ
આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે.
www.jainelibrary.org