SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ONTAR ૪૦ ગાળો ગ્રન્થ ૨ ઘણીવાર તો આપણે માન્યતાને શ્રદ્ધા માનીને ચાલતા હોઇએ છીએ. માન્યતા અને શ્રદ્ધામાં આભાસી સમાનતા છે. વાસ્તવમાં આસોપાલવના પાંદડા અને અશોકવૃક્ષના પાંદડામાં જે તફાવત છે તેવો જ ભેદ માન્યતા અને શ્રદ્ધામાં છે. એટલે તો શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. સદ્ધા પરમ દુલ્હા Jain Education International અશોક આ વૃક્ષની છાયામાં બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોક ન આવે. For Private & Personal Use Only આસોપાલવ આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે. www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy