________________
૩૨
પ્રશંસા - નિંદા - સરખામણી ... એવું બધું
@[SI[D[ ગ્રન્થ ર
સૌજન્ય: “કુમાર”
જીવનસફરમાં પ્રશંસા અને નિંદા મળવાની જ છે. પ્રશંસા દેખાવમાં બહુ સુંદર છે અને નિંદા વિકરાળ ને ભયંકર છે. બંને તરફ દુર્લક્ષ કરવામાં જ શાણપણ છે. નિંદા - સ્તુતિથી વિચલિત ન થતાં પોતાનું કાર્ય કરતાં રહેવું એ કર્મયોગ છે. (શંકરરાવ કિર્લોસ્કરની વિખ્યાત કટાક્ષમાળાનો એક મણકો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org