Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ : : 1 - 1 >> - :::: - - - પ્રશસ્તિ પંચમગણધર શ્રી સુધર્માસ્વામિજી પટ્ટે સં. ૧૨૮૫માં તપાગચ્છ આ શ્રી જગશ્ચચંદ્રસૂરિજીની પરંપરામાંકિયોધારક આ શ્રી અનંદવિમલસુરિજી, શ્રી દાનસૂરિજીની પદે અકબર પ્રતિબંધક આ શ્રી હીરસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી તથા સૂર્યસમાન શ્રી કનકવિ. જયજીના ચરણમાં રાજહંસ સમાન શ્રી ગુણવિજયજી ગણીએ આ. શ્રી હેમચંદ્રસૂરિ રચિત-ચરિત્રના અનુસાર સુગમ ગદ્યબંધથી સૌરાષ્ટ્ર વેલાકુલ નગરમાં સં. 1668 માં રચ્યું. આ ચરિત્ર ગણિ શ્રી વિજયજીની પ્રેરણાથી પ૨૮૫ ક પ્રમાણે શ્રાવણ સુદ-૬માં પૂર્ણ થયું. આ ચરિત્ર રવિન્ચંદ્ર સુધી જય પામે. કિયોધ્ધારક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિના આ. શ્રી જયંતસેનસૂરિના આશિર્વાદથી શ્રી જયાનંદવિજ્યજીએ ગુર્જર ભાષામાં ભાષાંતર કરી આ. શ્રી ચિદાનંદસૂરિ મારફત પ્રસિદ્ધ કરાવ્યું. દ–ચિદાનંદસૂરિ શ્રી કાર્ટર રેડ જન . મૂ. પૂ. સંઘ બેરીવલી (ઈસ્ટ), મુંબઈ-૬૬ ફેન 805 8908, P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 441