________________
અને સર્વથી વિશેષ ઉચ્ચ અને શક્તિશાળી છે, જેથી તેને “ઈશ્વર” કહેવું હોય, તે જૈન દૃષ્ટિથી વાંધો નથી અને તે આખા જગમાંત્રિકાળમાં એક જ સત્ ધમરૂ૫ (ઈશ્વર) સર્વ પદાર્થમાં વ્યાપક છે. અને તે નિત્ય છે.
ઉપચારૌથયુ હત. તત્વાથ અધ્યાય ૫ મો.
૮ પૃથક્કરણની દૃષ્ટિથી-વળી તે સત્ ત્રણ રૂપે છે-ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય. જગતમાં એ કેઈપણ પદાર્થ નથી કે જેમાં એ ત્રણ ત ન હોય. પુરાણુઓ કહે છે કે બ્રહ્મા ઉત્પન્ન કરે છે, શિવ નાશ કરે છે, અને વિષ્ણુ સ્થિર રાખે છે. ઉપરનાં ત્રણ તને બાળજીને સમજાવવા કદાચ ત્રણ દેવનાં નામ આપ્યાં હોય તે જૈનદષ્ટિથી કોઈપણ એ પદાર્થ નથી કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ન હોય એટલે દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય, દરેક વખતે એકી સાથે છે જ.
મારી વીંટીમાં સોનું ધ્રુવ છે, લગડીને નાશ થા, અને વીંટીની ઉત્પત્તિ થઈ છે. અત્યારે પણ તેનું કાયમ છતાં તેમાં અનેક અણુઓ ભળે છે, અને અનેક અણુઓ છુટા પડે છે. તેને ઘસારે લાગે છે. તેમાંના રંગ અને ચમકમાં ફરક થાય છે. વગેરે ઉત્પાદ-વ્યયે થયા જ કરે છે. પૃથક્કરણમાં વિશેષ આગળ વધીએ તો ધ્રૌવ્યમાં છ દ્રવ્યને સમાવેશ, અને ઉત્પાદ-વિનાશમાં અનન્ત પર્યાને સમાવેશ થાય છે. અહીં સાંખ્ય દર્શનના તને વિકાસ વિચારી શકાય છે.
ન્યાયશાસ્ત્રની દષ્ટિથી–સમ્યગદષ્ટિના તત્ત્વ નિર્ણયની. વ્યવસ્થામાં ન્યાય દર્શન સંગત થાય છે. એટલે કે જ્ઞાન અને અજ્ઞાનની વિચારણામાં સમગ્ર જૈન પ્રમાણ શાસ્ત્ર અન્તર્ગત થઈ જાય છે. પાંચ, જ્ઞાન, ૩ અજ્ઞાન અને રેયની દૃષ્ટિ પ્રમાણ-અપ્રમાણ તથા પ્રમેય વિભાગ સમજાય છે.
વ્યાકરણીઓ –શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મને વિભાગ પાડે છે. ત્યારે જૈનદર્શન શબ્દનય અને અર્થનયની દૃષ્ટિથી આખા જગતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org