Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ મિત્રાકાલિંશિકા/પ્રાસ્તાવિક બતાવેલા યોગમાર્ગને પામીને, યોગની દૃષ્ટિને પ્રાપ્ત કરી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું. ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠનશ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું એ જ અભ્યર્થના. 2 ‘લ્યા મિસ્તુ પર્વનીવાનામ્' – વિ.સં. ૨૦૬૦ વૈરાગ્યવારિધિ પ.પૂ.ભક્તિસૂરીશ્વરજી મહારાજાના દ્વિ. શ્રાવણ સુદ-૩ પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી તા. ૧૯-૮-૨૦૦૪ મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્ય૩૦૨, વિમલવિહાર, હેમશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સરસ્વતી સોસાયટી, પાલડી, સ્વાધ્યાયપ્રિયા પ.પૂ.સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના અમદાવાદ-૩૮૦૦૦૭ શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96