Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 48
________________ ૩૩ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ શ્લોક : प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । तत्स्थानस्थितिकार्येव वीरे गौतमरागवत् ॥१०॥ અન્વયાર્ચ - તુ–વળી વીરે નૌતમરી વવિરપરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમપ્રતિજજૈનિષ્ઠ–પ્રતિબંધમાં એકનિષ્ઠાવાળું વત: સુ પ=સ્વતઃ સુંદર પણ =આ=જિનવિષયક કુશળચિત્તાદિ તસ્થાસ્થિતિથૈવંતસ્થાનસ્થિતિકારી જ છે. આથી સંશુદ્ધ નથી એમ સંબંધ છે. ૧૦ શ્લોકાર્ય : વળી વીરપરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમ પ્રતિબંધમાં એકનિષ્ઠાવાળું સ્વતઃ સુંદર પણ આ=જિનકુશળચિત્તાદિ તસ્થાન-સ્થિતિકારી જ છે. આથી સંશુદ્ધ નથી એમ સંબંધ છે. * “સ્વત: સુન્દરમપિ' અહીં ‘પ'થી એ કહેવું છે કે સ્વતઃ સુંદર ન હોય તો ઉપરના ગુણસ્થાનકમાં જવાનું કારણ નથી, પરંતુ સ્વતઃ સુંદર હોય તોપણ ઉપરના ગુણસ્થાનમાં જવાનું કારણ થતું નથી. ટીકા - प्रतिबन्धेति-प्रतिबन्धे-स्वासङ्गे, एका-केवला निष्ठा यस्य तत्तथा । अदो जिनविषयकुशलचित्तादि तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात् । वीरे-वर्धमानस्वामिनि, गौतमरागवत् गौतमीयबहुमानवत्, असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन मोक्षफलपर्यवसानं भवति इति વિચિતં પ્રાળુ ૨ | ટીકાર્ચ - પ્રતિવજે.૨૦ પ્રતિબન્ધનિષ્ઠ' શબ્દનો સમાસવિગ્રહ કરે છે – પ્રતિબંધમાં=સ્વઆસંગમાં અર્થાત્ સ્વને અભિમત પદાર્થવિષયક આસંગમાં, એક=કેવલ, નિષ્ઠા છે જેને તે તેવું છે પ્રતિબંધક નિષ્ઠાવાળું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96