Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 74
________________ ૫૯ મિત્રાાત્રિશિકા/શ્લોક-૨૧ ક્રિયાઓ રત્નના મેલના અપગમમાં બાહ્ય નિમિત્ત છે, તેમ જીવમાં ભાવમલની અલ્પતા થવામાં અવંચકના ઉદયથી પ્રાપ્ત થતા સયોગાદિ નિમિત્ત કારણ છે, અને ભાવમલની અલ્પતા થવાથી યોગબીજોનું ગ્રહણ થાય છે. રત્નની કાંતિ સાક્ષાત્ હેતુ રત્નના મેલનો અપગમ રત્નના મેલનો અપગમ- બાહ્ય નિમિત્ત મૃત્યુટપાકાદિ સમાણાદિ યોગબીજનું ગ્રહણ અંતરંગ હેતુ ભાવમલની અલ્પતા ભાવમલની અલ્પતા – અવચંકના ઉદયથી પ્રાપ્ત સદ્યોગાદિ, બહિરંગ નિમિત્ત કારણ સદ્યોગાદિ ત્રયની પ્રાપ્તિ ને અવ્યક્ત સમાધિથી સત્યસામાદિ યોગબીજગ્રહણરૂપ કાર્ય અંતરંગ નિમિત્ત કારણ : ભાવમલની અલ્પતા. બહિરંગ નિમિત્ત કારણ : સદ્યોગાદિ ત્રય. તેનો હેતુ અવંચક અવ્યક્ત સમાધિ. ૨૪ અવતરણિકા : ભાવમલની અલ્પતાથી સત્કામાદિ યોગબીજોનું ગ્રહણ થાય છે તે વાત દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક : सत्सु सत्त्वधियं हन्त मले तीव्र लभेत कः । अङ्गुल्या न स्पृशेत् पङ्गः शाखां सुमहतस्तरोः ॥२१॥ અન્વયાર્થ : તીવ્ર મત્તે તીવ્ર ભાવમલ હોતે છતે સત્યુ તત્ત્વચિં=સાધુઓમાં સાધુપણાની બુદ્ધિ દન્તઃખરેખર : નખેત ? કોણ પ્રાપ્ત કરે? અર્થાત્ કોઈ પણ પ્રાપ્ત ન કરી શકે. પર=પાંગળો કૂચ=આંગળી વડે સુમહતત = અત્યંત મોટા વૃક્ષની શાનg=શાખાને ન પૂસ્પર્શ કરી શકે નહીં. ર૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96