Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 83
________________ ૬૮ મિત્રાતાસિંચિકા/શ્લોક-૨૫ મિત્રાદષ્ટિવાળા યોગીમાં મોક્ષને અનુકૂળ એવો ગુણ પ્રગટ થયેલો હોવાથી ગુણસ્થાનકપદની પ્રવૃત્તિ પરમાર્થથી છે. તેને આશ્રયીને અહીં મિત્રાદષ્ટિથી ગુણસ્થાનકપદ સ્વીકારેલ છે, તેની પૂર્વે ગુણસ્થાનકપદનો અસ્વીકાર કર્યો છે. ૨૪ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૪માં કહ્યું કે મિથ્યાષ્ટિજીવોમાં મિત્રાદષ્ટિથી ગુણસ્થાનકપદ ઘટે છે. તે વાતની પુષ્ટિ કરવા માટે અન્યત્ર મિત્રાદષ્ટિવાળા જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, તે કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરે છે – શ્લોક - व्यक्तमिथ्यात्वधीप्राप्तिरप्यन्यत्रेयमुच्यते। घने मले विशेषस्तु व्यक्ताव्यक्तधियोर्नु कः ॥२५॥ અન્વયાર્થ: મચેત્ર ગ્રંથાંતરમાં, મિથ્યાત્વથી પ્રસિપિ=વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ પણ રૂમ્ આ મિત્રાદેષ્ટિ વ્યક્તિ કહેવાય છે. અને તે સુ-વળી મળ તીવ્ર હોતે છતે વ્યવ્યિofથયો =વ્યક્ત અને અવ્યક્ત બુદ્ધિમાં વિશેષ =શું વિશેષ છે? અર્થાત્ કંઈ વિશેષ નથી. શ્લોકમાં ' શબ્દ વિતર્કમાં છે. રૂપા શ્લોકાર્ચ - ગ્રંથાતરમાં વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ પણ આ મિત્રાદેષ્ટિ કહેવાય છે. વળી તીવ્ર મળ હોતે છતે વ્યક્તિ અને અવ્યક્ત બુદ્ધિમાં શું વિશેષ છે? અર્થાતુ કંઈ વિશેષ નથી. શ્લોકમાં “ગુ' શબ્દ વિતર્કમાં છે. એરપા ટીકા : व्यक्तेति-अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्तिः मिथ्यात्वगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वेन इयं-मित्रा दृष्टिरेवोच्यते, व्यक्तत्वेन तत्रास्या एव ग्रहणात् ।घने-तीव्र, मले तु सतिनु इति वितर्के व्यक्ताव्यक्तयोधियोः को विशेषः ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युतातिदुष्टत्वान्न कथंचिद्गुणस्थानत्वनिबन्धनत्वमिति भावः । विचित्रतया नैगमस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96