Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 70
________________ ૫૫ મિત્રાદ્વાબિંશિકા/શ્લોક-૧૯ લક્ષ્યક્રિયાની ઉપમાવાળી સવ્ય સમfથ =અવ્યક્ત સમાધિ શ્રત =સંભળાય છે. ૧૯ શ્લોકાર્ચ - સાધુને આશ્રયીને યોગ, ક્રિયા અને ફળ નામના અવંચકત્રય, બાણની લક્ષ્યક્રિયાની ઉપમાવાળી અવ્યક્ત સમાધિ સંભળાય છે. ૧લા ટીકા : योगेति-साधुभ्यः साधूनाश्रित्य, योगक्रियाफलाख्यं अवञ्चकत्रयं योगावञ्चकक्रियावञ्चकफलावञ्चकलक्षणं, अव्यक्तः समाधिः श्रुतः, तदधिकारे पाठात् । इषुलक्ष्यक्रियोपमः शरशरव्यक्रियासदृशः । यथा शरस्य शरव्यक्रिया तदविसंवादिन्येव, अन्यथा तक्रियात्वायोगात्, तथा सद्योगावञ्चकादिकमपि सद्योगाद्यविसंवाद्येवेति भावः ॥१९॥ ટીકાર્ચ - સાધુખ્ય =...ભાવ: સાધુખ્ય =સાધુને આશ્રયીને યોગ, ક્રિયા અને ફળ નામના અવંચયકત્રય યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક નામના અવંચકત્રય, અવ્યક્ત સમાધિ સંભળાય છે, કેમ કે તેના અધિકારમાં=અવ્યક્ત સમાધિના અધિકારમાં, પાઠ છે અવંચકત્રયનું કથન છે. અહીં પ્રશ્ન થાય કે અવંચકત્રયરૂપ અવ્યક્ત સમાધિ કેવી છે? તેથી કહે છેઈષલક્ષ્યની ક્રિયાની ઉપમાવાળી છે=બાણને છોડવાની ક્રિયા સદેશ છે. તે સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે બાણને છોડવાની ક્રિયા તેની અવિસંવાદિની છે=લક્ષ્યની અવિસંવાદિની છે. અન્યથા=લક્ષ્યની અવિસંવાદિની ન હોય તો તેની ક્રિયાપણાનો અયોગ છે=લક્ષ્યની ક્રિયાપણાનો અયોગ છે. તે પ્રમાણે સદ્યોગ અવંચકાદિ પણ સોગાદિ અવિસંવાદિ જ છે, એ પ્રમાણે ભાવ છે. ૧૯ો. ભાવાર્થ - પ્રસ્તુત શ્લોકમાં અવંચકત્રયનું સ્વરૂપ અને અવંચકત્રય જ અવ્યક્ત સમાધિ છે, તે બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96