Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 36
________________ ૨૧ મિત્રાધાવિંશિકા/શ્લોક-૬ शरीरपरिग्रहोऽपि तथाभोगसाधनत्वाच्छरीरस्य, तस्मिन् सति रागानुबन्धाद्वहिर्मुखायामेव प्रवृत्तौ न तात्त्विकज्ञानप्रादुर्भावः । यदा पुनः शरीरादिपरिग्रहनैरपेक्ष्येण माध्यस्थ्यमवलंबते तदा मध्यस्थस्य रागादित्यागात् सम्यग्ज्ञानहेतुर्भवत्येव पूर्वापरजन्मसंबोध इति तदाह- (अपरिग्रहस्थैर्ये ) “ગન્નાથન્તાસંગોધ " રૂતિ (પાયો સૂ. ૨-૩૧) ભદ્દો ટીકાર્ચ - તૈયાખ્યાલવત.....................બન્મથન્તાસંગોધ: રૂતિ દ્દા અસ્તેયના અભ્યાસવાળાને રત્નનું ઉપસ્થાન=પ્રાપ્તિ. તે અર્થને સ્પષ્ટ કરે છે – તેના પ્રકર્ષથી=અસ્તેયયમના અભ્યાસના પ્રકર્ષથી, નિરભિલાષવાળાને પણ નિરભિલાષવાળા એવા યોગીને પણ, સર્વથી=ચારે તરફથી, દિવ્ય એવાં રત્નો ઉપસ્થિત થાય છે=પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે અર્થ છે. અને બ્રહ્મચર્યના અભ્યાસવાળા છતા એવા યોગીને નિરતિશય વિર્યનો લાભ છે, જે કારણથી વીર્યનો નિરોધ બ્રહ્મચર્ય છે અને તેના પ્રકર્ષથી=બ્રહ્મચર્યના પ્રકર્ષથી શરીર, ઇન્દ્રિય, અને મનવિષયક વીર્ય પ્રકર્ષને પ્રાપ્ત કરે છે. ‘ત્તિ' શબ્દ બ્રહ્મચર્યના કથનની સમાપ્તિમાં છે. અને અપરિગ્રહયમના અભ્યાસવાળાને જન્મની પૂર્વજન્મની, ઉપસ્થિતિ જ્ઞાન થાય છે. તે અર્થ સ્પષ્ટ કરે છે – “હું કોણ હતો ?=હું પૂર્વભવમાં કોણ હતો? કેવા પ્રકારનો હતો? કેવા કાર્યને કરનારો હતો?” એ પ્રકારની જિજ્ઞાસા થયે છતે સમ્યગુ જાણે છે એ પ્રકારનો અર્થ છેકઅપરિગ્રહના અભ્યાસવાળાને પૂર્વ જન્મની ઉપસ્થિતિ થાય છે, એ કથનનો અર્થ છે. અહીં પ્રશ્ન થાય કે સુઅભ્યસ્ત અપરિગ્રહયમવાળાને પૂર્વજન્મની ઉપસ્થિતિ થાય છે, તે બેને શું સંબંધ છે ? તેથી કહે છે – ભોગસાધનનો પરિગ્રહ જ કેવળ પરિગ્રહ નથી, પરંતુ પોતાના શરીરનું ગ્રહણ પણ પરિગ્રહ છે; કેમ કે શરીરનું તે પ્રકારના ભોગનું સાધનપણું છે=શરીર સુખદુઃખ પ્રકારે ભોગનો અનુભવ કરવાનું સાધન છે. તે હોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96