Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 34
________________ ૧૯ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૬ क्रियायां योगी फलमाश्रयते, तद्वचनाच्च यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि फलं भवतीति । तदाह- "(सत्यप्रतिष्ठायां) क्रियाफलाश्रयत्वं" (પા.યો.ફૂ. ૨-૩૬) ટીકાર્ય - તી.શિયાનાશ્રયત્ન' ! તેના=અહિંસાના અભ્યાસવાળા યોગીના તિ=સાંનિધ્યમાં, વૈરનો ત્યાગ=સહજ વિરોધી એવા પણ સર્પ-નોળિયો વગેરેના હિંસકપણાનો પરિત્યાગ થાય છે. તે કહેવાયું છે પૂર્વમાં કહ્યું કે અહિંસાના અભ્યાસવાળા યોગીના સાંનિધ્યમાં વૈરી જીવોના વૈરનો ત્યાગ થાય છે તે પતંજલિઋષિ વડે પાતંજલ યોગસૂત્રના ૨-૩૫ સૂત્ર મધ્યે કહેવાયું છે : “તેના સાંનિધ્યમાં વૈરનો ત્યાગ થાય છે.” (પા.યો.ફૂ. ૨-૩૫) અને સત્યના અભ્યાસવાળાને અકૃત કર્મનું નહીં કરાયેલા અનુષ્ઠાનનું, પણ તદ્અર્થઉપનતિ લક્ષણ ફળ પ્રાપ્ત થાય છે. સત્યના અભ્યાસવાળા યોગીને નહીં કરાયેલા અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ થાય છે, તે અર્થને સ્પષ્ટ કરે છે – કરાતી યાગાદિ ક્રિયા સ્વર્ગાદિ ફળને આપે છે. વળી આનું સત્ય આ યોગીનું સત્યવચન, તે પ્રકારે પ્રકર્ષવાળું થાય છે કે જે રીતે અકૃત પણ ક્રિયા હોતે છતે યોગી ફળનો આશ્રય કરે છે=યોગી તે ક્રિયાનાં ફળ પામે છે અને તેના વચનથી યોગીના વચનથી, ક્રિયાને નહીં કરતા એવા પણ જે કોઈને ફળ થાય છે. તલાદ તેને કહે છે=સત્યવચનવાળાને જે ફળ મળે છે તેને “પાતંજલયોગસૂત્ર' ર-૩૬માં કહે છે – “ક્રિયાફળનું આશ્રયપણું છે.” (પા.યો.ફૂ. ૨-૩૬) * * “વિદિતાનુ9નીપિ' “તાયાપિ ક્રિયાયાં' અહીં “પિ' થી એ કહેવું છે કે અનુષ્ઠાન કે ક્રિયા કરે તો તો ફળ મળે, પરંતુ નહીં કરવા છતાં ફળને મેળવે છે. ભાવાર્થ - પ્રકર્ષને પામતા પ્રથમ બે યમોનાં ફળો આ પ્રમાણે છે – (૧) અહિંસાયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અહિંસાયમનો અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96