________________
મિત્રાકાલિંશિકા/પ્રાસ્તાવિક બતાવેલા યોગમાર્ગને પામીને, યોગની દૃષ્ટિને પ્રાપ્ત કરી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું. ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠનશ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું એ જ અભ્યર્થના.
2 ‘લ્યા મિસ્તુ પર્વનીવાનામ્' – વિ.સં. ૨૦૬૦
વૈરાગ્યવારિધિ પ.પૂ.ભક્તિસૂરીશ્વરજી મહારાજાના દ્વિ. શ્રાવણ સુદ-૩
પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી તા. ૧૯-૮-૨૦૦૪
મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્ય૩૦૨, વિમલવિહાર,
હેમશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સરસ્વતી સોસાયટી, પાલડી, સ્વાધ્યાયપ્રિયા પ.પૂ.સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના અમદાવાદ-૩૮૦૦૦૭ શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org