Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 31
________________ ૧૬ મૃદુ દ્વેષને કારણે મંદ પરિણામથી હિંસા (૩) ક્રોધથી હિંસા મધ્ય અન્વયાર્થ : દ્વેષને કારણે મધ્યમ પરિણામથી હિંસા મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૫ અવતરણિકા : શ્લોક-૪માં કહેલા ૨૭ વિતર્કોનું કેવી રીતે પ્રતિપક્ષભાવન કરવાથી આ યમ નામનું યોગાંગ પ્રકર્ષને પામે છે ? અને યોગી શું ફળ પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે - શ્લોક : दुःखाज्ञानानन्तफला अमी इति विभावनात् । प्रकर्षं गच्छतामेतद्यमानां फलमुच्यते ॥ ५ ॥ Jain Education International તીવ્ર દ્વેષને કારણે તીવ્ર પરિણામથી હિંસા દુઃરાજ્ઞાનાનન્તતા=અનંત દુઃખ અને અનંત અજ્ઞાનરૂપ ફળવાળા, ગમી=આ વિતર્કો છે, કૃત્તિ વિભાવનાત્—એ પ્રકારે વિભાવન કરવાથી પ્રાર્થ ગચ્છતામ્=પ્રકર્ષને પામતા યમાનાં=યમોનું તર્=આ=વક્ષ્યમાણ નમ્=ફળ વ્યતે કહેવાય છે. પા શ્લોકાર્થ : અનંત દુઃખ અને અનંત અજ્ઞાનરૂપ ફળવાળા આ વિતર્કો છે, એ પ્રકારે વિભાવન કરવાથી પ્રકર્ષને પામતા યોનું આ ફળ કહેવાય છે. પા For Private & Personal Use Only ટીકા ઃ दुःखेति दुःखं प्रतिकूलतयाऽवभासमानो राजसश्चित्तधर्मः, अज्ञानं मिथ्याज्ञानं संशयविपर्ययादिरूपं, ते अनन्ते - अपरिच्छिन्ने फलं येषां ते www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96