________________
૧૬
મૃદુ
દ્વેષને કારણે
મંદ પરિણામથી
હિંસા
(૩) ક્રોધથી હિંસા
મધ્ય
અન્વયાર્થ :
દ્વેષને કારણે
મધ્યમ પરિણામથી હિંસા
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૫
અવતરણિકા :
શ્લોક-૪માં કહેલા ૨૭ વિતર્કોનું કેવી રીતે પ્રતિપક્ષભાવન કરવાથી આ યમ નામનું યોગાંગ પ્રકર્ષને પામે છે ? અને યોગી શું ફળ પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે -
શ્લોક :
दुःखाज्ञानानन्तफला अमी इति विभावनात् । प्रकर्षं गच्छतामेतद्यमानां फलमुच्यते ॥ ५ ॥
Jain Education International
તીવ્ર
દ્વેષને કારણે
તીવ્ર પરિણામથી
હિંસા
દુઃરાજ્ઞાનાનન્તતા=અનંત દુઃખ અને અનંત અજ્ઞાનરૂપ ફળવાળા, ગમી=આ વિતર્કો છે, કૃત્તિ વિભાવનાત્—એ પ્રકારે વિભાવન કરવાથી પ્રાર્થ ગચ્છતામ્=પ્રકર્ષને પામતા યમાનાં=યમોનું તર્=આ=વક્ષ્યમાણ નમ્=ફળ વ્યતે કહેવાય છે. પા
શ્લોકાર્થ :
અનંત દુઃખ અને અનંત અજ્ઞાનરૂપ ફળવાળા આ વિતર્કો છે, એ પ્રકારે વિભાવન કરવાથી પ્રકર્ષને પામતા યોનું આ ફળ કહેવાય છે. પા
For Private & Personal Use Only
ટીકા ઃ
दुःखेति दुःखं प्रतिकूलतयाऽवभासमानो राजसश्चित्तधर्मः, अज्ञानं मिथ्याज्ञानं संशयविपर्ययादिरूपं, ते अनन्ते - अपरिच्छिन्ने फलं येषां ते
www.jainelibrary.org