________________
રાજા રાજ કરતા
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ લહ્યો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તેતો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહિ અહોહો, એક પળ પણ તમને હવો.
કેવી માયા, કેવી મમતા. કેવી ઠગારી નીતિ છે. છે ભૂલવું પણ ના ભૂલાય, જીવનને તે ફસાવે છે.”
કાકાના
ભવચોથો :
પાંચમા બ્રહ્મદેવલોકમાં જન્મ
જરા
સંસારની ચારે ગતિમાં ભૌતિક સુખની અપેક્ષાએ દેવલોકમાં મનુષ્યલોકના ચક્રવર્તીનાં સુખો કરતાં પણ વિશેષતા હોય છે. ભલે નીચેના દેવલોક હોય છતાં જન્મનું દુઃખ નથી. શુભપુગલોની શય્યામાં યૌવનવય જેવું રૂપવાન શરીર ઉત્પન્ન થાય છે. આ શરીર વૈક્રિય હોવાથી શારીરિક રોગ જેવી વ્યાધિ નથી. પુત્રાદિની પ્રાપ્તિ જેવી જંજાળ નથી. ગૃહ, ક્ષેત્ર આદિ વસાવવા કે રક્ષણ કરવાની ચિંતા નથી. ધન કમાવાની ઉપાધિ નથી. આહારાદિના પ્રયોજનની આધિ નથી વૈક્રિય શરીર હોવાથી સ્નાનાદિનું પ્રયોજન નથી. ક્ષેત્ર માટે ઠંડી ગરમીની તરતમતા નથી, આયુષ્ય પણ દીર્ઘકાળના હોય. અપ્સરા આદિના સુખભોગમાં સમય પસાર થાય. જો જીવ સમક્તિ સહિત હોય કે કંઈક જાગૃત હોય તો વળી પુનઃ માનવજન્મ પામી લે. નહિ તો પ્રાયઃ એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય.
તો પછી તમે કહેશો કે ત્યાં સમાધિ ખરી કે નહિ ? ના, ત્યાં મનુષ્યજીવનના નિર્વાહ માટેની જેવી આધિ કે ઉપાધિ નથી તેમ ત્યાં
૧દ જ હિતશિક્ષા
આ જ કારણ
જો ન ી
છે ગામના નાના નાના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org