________________
કરે છે. તેઓની ગોળ ગતિ સ્વભાવસિદ્ધ છે. મનુષ્યલોકની બહારના સૂર્યચંદ્રાદિ સર્વ જ્યોતિષ્ક વિમાનો સ્થિર હોય છે. તે વિમાનોનાં કિરણો સમશીતોષ્ણ હોવાથી સુખાકારી હોય છે. સૂર્યાદિનો પ્રકાશ જ્યાં પહોંચે ત્યાં સદા પ્રકાશ હોય છે. અને પ્રકાશ ન પહોંચે ત્યાં સદા અંધકાર હોય છે.
વૈમાનિક દેવો બાર પ્રકાર હોય છે, તેઓ વિમાનમાં ઉત્પન્ન થતાં હોવાથી વૈમાનિક કહેવાય છે, તેમના બે ભેદ છે ૧ કલ્પોપપન્ન ૨. કલ્પાતીત. કલ્પ = આચાર
કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવો લ્યોપન્ન છે. તેઓમાં પૂજ્યની પૂજા કરવા જેવો આચાર હોય છે. આવા વૈમાનિક દેવોના સ્થાનમાં પુષ્પમિત્ર પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં દીર્ઘકાળ સુધી સુખ ભોગવી ચ્યવન કરીને મનુષ્ય તરીકે અવતર્યો.
+
+ અમારા પર
ભવ આઠમો :
અગ્નિદ્યોત બ્રાહ્મણ
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને તે અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થયો.
૬૪ લાખ પૂર્વવર્ષના આયુષ્યના અંતે તેણે સંન્યાસ ગ્રહણ કર્યો, ત્યાં વિવિધ પ્રકારના તપના પરિણામે વૈમાનિકદેવના બીજા દેવલોકમાં ઉત્પન્ન થયો.
ભવ નવમો : માનવા મકાન માં માત્ર ઈશાન દેવલોક
ઈશાન દેવલોકનું મધ્યમ આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો.
જરા વારા અવારનવાજ
કાજના
૨૦ ૪ હિતશિક્ષા
-
રાજા રાજ ક
રનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org