________________
w
ww.
કરતા કરતા કરતા
કામ
કરવા તેને રત્ન-મણિઓનો રાશિ ભેટ આપ્યો. હિતશિક્ષા :
જુઓ, ભગવાનને શું કરવું પડ્યું! તેમનાં ચરણચિહ્નને અનુસર્યો તે પણ ધનિક બની ગયો. ભગવાનનું બિરુદ જ એવું છે, કે તેમના અસ્તિત્વમાં તમારી શ્રદ્ધા થાય, પણ દ્રવ્યદૃષ્ટિરૂપ નિશ્ચયનયની પ્રણાલિ અને ભક્તોની ભાષામાં શાબ્દિક અંતર રહેવાનું. છતાં ભક્તો ભક્તિ દ્વારા મુક્તિ સુધી પહોંચ્યા છે. તેવાં દૃષ્ટાંતો આપણી સાધનાને આગળ વધારે છે. કારણ કે ભક્તિથી થતી નિર્મળતા તે શુદ્ધ ભાવ છે, અને દ્રવ્યદૃષ્ટિ દ્વારા થતો ભાવ પણ શુદ્ધ ભાવ છે. બંને અવલંબનો શુભભાવયુક્ત હોવા છતાં શુદ્ધનાં પક્ષવાળાં છે. માટે ભક્તિમાં એકાગ્રતા આવે ત્યારે વિકલ્પ ન કરવો, પણ ભક્તિમાં લય પામવું, તે લય પરંપરાએ મુક્તિનું કારણ બને છે. તમારે પક્ષે પ્રભુ પ્રત્યે શરણાગતિભાવ જ ધારણ કરવાના છે, ત્યાર પછીનું કાર્ય જગતમાં વ્યાપ્ત એવા સતુના આવિષ્કારોને કરવાનું છે.
અરે પ્રારબ્ધ તો ઘેલું. રહે જો દૂર માંગે તો, ન માંગે દોડતું આવે ! ને વિશ્વાસે કદી રહેજે. રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે, જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
મમતાનના
DODOMA
AMADA
S
હતા તમતમતમતા
માન, અપમાન, સમાન
મન માનતા
A DSSSSSASASALSASSAADAAWANSOOD
તમે જ કહો કે સામાન્ય રીતે ક્યાંય પણ જવું હોય તો જીવ સગવડ શોધે. અગવડથી ભાગે, પણ આ તો વીર મહાવીર હતા. સગવડ - અગવડ, અનુકૂળતા – પ્રતિકૂળતા માન - અપમાન, તેની સાથે કંઈ નાતો જ ન હતો. કર્મોને રણમેદાનમાં આમંત્રણ આપી તેની જડ કાઢવાની હતી. કેમ જાણે જગતના જીવોનાં બધાં દુઃખો પોતે ભોગવી લે, અને જગતના જીવો માટે સુખ મૂકી જાય ? પણ ભાઈ ! કર્મના સામ્રાજ્યમાં ક્યાં કોઈના અદલાબદલા ચાલે છે ?
હિતશિક્ષા જ ૯૯
SANOM
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org