Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ ન નીકળે કે અશમાં જીવનને મસ્ત રાખવાની અને મનને પ્રસન્ન રાખવાની તાકાત ધરબાયેલી છે જ ! ગણિત સ્પષ્ટ છે. જે પરિસ્થિતિ વ્યક્તિ માટે ત્રાસરૂપ બની રહી હોય. એનાથી વિપરીત પરિસ્થિતિ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બની જ રહેતી હોય છે. આ જ ગણિતને તું દોષ-ગુણની બાબતમાં ગોઠવી દે જે, વાસના જો ત્રાસરૂપ છે તો ઉપાસના આશીર્વાદરૂપ બનવાની જ છે, ઉદ્ધતાઈ જો વેદનારૂપ છે તો વિનય વરદાનરૂપ બનવાનો જ છે. અહંકાર જો અજગર લાગે છે તો સમર્પણ પુષ્પની માળા લાગવાનું જ છે. ક્રોધ જો કલ્પાંતકારક છે તો ક્ષમા આનંદદાયક લાગવાની જ છે. મારી એક વાત માનીશ ક્રોધ જેટલી વાર કર્યો છે ને, એનો દસમો ભાગ નું માને આપી છે. એના જે લાભો તને અનુભવવા મળશે, એ અનુભવ પછી તું ક્રોધને કાયમના રામરામ કરી જ દઈશ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100