________________ ચારવા નીકળેલા ગોવાળીઆ માત્ર હોય, મુનીની વાત હવે તેને વાજબી લાગી. પણ હવે જીદની વાત થઈ હતી તેથી કહે આ ગોવાળીઆ આપણું નિર્ણાયક. મુનીએ કહ્યું : બહુ સારૂ ! તમારી એવી ઈચ્છા છે તે એમ થાઓ ! પણ પછી વચનને પાળજે. તમે એટલે દૂરથી આવો છે “તો પ્રથમ તમેજ શરૂ કરે. મુકુંદ પંડિત બધા શાસ્ત્રો ભણી તો ગયો હતો પણ ગણ્યો ન હતો. તેથી તે તે ગોવાળીઆ આગળ પંડિતની સંસ્કૃત ભાષામાં - સમજવી કઠીન એવી તત્વજ્ઞાનની વાત જોસથી કે બલીને કરવા લાગે. ગોવાળોને તેમાં કશી ગમ ન પડવાથી ધેડી વારમાં કંટાળી - ગયા. તેમને થયું આ શું ખોટા બરાડા પાડે છે. તેની તેને અનાદરપૂર્વક બેલસ બંધ કરી દીધો અને સાધુને કહ્યું હવે તમારે વારે. મુનશી સમયજ્ઞ હતા. 36 ગુણોના ધારક આચાર્ય હતા. તેથી ગોવાળીઆ સમજે તેવી સરળ ભાષામાં અને ગોવાળોને ગમે તેવી રીતે કછોટો વાળીને એકલા રાસ લેવા લાગ્યા. જૈનમુનીને આમ કછાટો મારે કલ્પ નહિ છતાં અપવાદ માર્ગથી ગાવાળો નિર્ણાયક ‘હેવાથી તેમ કર્યું હતું, અને નીચે પ્રમાણે ગોળ ફરતા જતા રાસ -ગાવા લાગ્યા : નવી મારીએ, નવી ચેરીએ, પરદારગમન નિવારીએ, થવા દેવં દાઈએ, એમ સરગ મટામટ જાઈએ .....? વચન ન કીજે કહીં તણું, વળી એક વાત સાચી ભણું, વળી કીજીએ જીવદયાનું જતન, શ્રાવક કુળ ચિંતામણું રતન...૨ હડહુડાવ નવ કીજીએ ઘણું, મળેલ નહિ કહીં તણું, કુડી સાક્ષી મ દીઓ આળ, એ તુમ ધર્મ કહું ગોવાળ...૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust