________________ IIILL TI શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અચળ શ્રદ્ધા એજ સર્વોત્તમ અભિલાષા છે. તે શ્રદ્ધાને કારણે જ અતિ દુષ્કર ગણાય તેવા બાર વર્ષ લાંબા પારચક પ્રાયશ્ચિતની સાધના તેમણે પૂરી કરીને મહારાજા વીર વિક્રમને પણ જેનધન બનાવે છે. પછી તેમના ગુરુ આચાર્યશ્રી વૃક્રવાદીસુરીએ પણ તેમને સંઘાડામાં પાછી લીધા છે, આચાર્યપદે સ્થાપ્યા છે અને પ્રચંડ તપસ્યા ને પ્રખર શાસ્ત્ર–પારંગતાને લીધે લોકોએ કુમુદચંદ્ર સ્વામીને “સિદ્ધસેન દિવાકરનું બિરૂદ આપેલું છે, આ છે તેમની પાર્શ્વ પ્રભુ પ્રત્યેની–નિષ્કામ ભકિત. આથી જાણે આપણને સહુને પણ રડું માર્ગદર્શન આપે છે કે જે તમારે સર્વથા કર્મમુક્ત થવું હોય, તો સરળમાં સરળ ઉપાય તીર્થકર ભગવંતોની નિષ્કામ ભકિત કરવાનો છે. વીતરાગ પ્રભુના વચનમાં દઢ શ્રદ્ધા રાખી તમારે પુરૂષાર્થ ઉપાડશો તો તમે પણ એક દિવસ અવશ્ય પરમાત્મા સ્વરૂપ બની જશે. ચરણકમળ દ્વિવચનમાં હોવા છતાં “સોહાણા” બહુવચનમાં વાપરીને પ્રભુ પ્રત્યેને અત્યંત ભક્તિભાવ બતાવ્યા છે. જરા ઇત્યે સમાહિતધિયો વિધિવજિજ સાંદ્રોદ્ધપુલકકંચુકિતાંગભાગા: ત્વબિંબનિર્મલમુખાબુજબદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભે! રચયંતિ ભવ્યાઃ 43aaaa જનનયનકુમુદચંદ્ર-પ્રભાસ્વરા: સ્વર્ગસંપદા ભુકૂવા તે વિગલિતમલનિચયા અચિરાક્ષ પ્રપદ્યતે | અન્વયઃ જિનેન્દ્ર ! વિભે ! જનનયન કુમુદચંદ્ર! યે ઇચૂં: (આ પ્રકારે) સમાહિત ધિય: (સમાધિવાળી એકાગ્ર બુદ્ધિવાળા) સાંદ્રોદ્ધસત (અતિ ઉલ્લાસથી) પુલક મંચુકિત દરેમાંચિત થયેલ) અંગભાગ: ત્વબિંબ નિર્મલ મુખાબુજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust