________________ |III શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર III IIIITTIT કે અપનાવો 41 છે હવે આચાર્યશ્રીની–હરકોઈ ભકતની ભગવાન પ્રત્યેની ઉત્કૃષ્ટ યાચનાનું સ્વરૂપ બતાવે છેઃ યદ્યસ્તિ નાથ ! ભવદંબ્રિસરુહાણ ભકત: ફલં કિમપિ સંતતિસંચિતાયા: તમે દેકશરણસ્ય શરä ! ભૂયા: સ્વામી વમેવ ભુવનેશત્ર ભવાંતરેડપિ 42 છે. અન્વયે : નાથ ! યદિ ભવત અંબ્રિ (ચરણ) સરસહાણ (કમળ) સંતતિ સચિવાયા: (વૃદ્ધિ પામેલી) ભકતે: કિં આપિ ફલ અસ્તિ તત્ શરણ્ય ! વત્ એક શરણસ્ય. મ અત્ર ભુવને ભવાંતરે અપિ વમૂ એવ સ્વામી શ્યા: (થાઓ) + 42 અર્થ: હે નાથ ! જે આપના ચરણકમળની નિરંતર કરેલી વૃદ્ધિગત ભક્તિનું જે કાંઈ પણ ફળ હોય તો હું શરણુદાતા ! જેને આપ એકનું જ શરણ રહેલું છે એવા મને આ લેકને વિષે અર્થાત આ ભવમાં કે ભવાંતરોમાં પણ આપ જ મારા સ્વામી હાજે ૪રા પરમાર્થઃ અત્રે આચાર્યશ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે-ઉપલક્ષણે દરેક તીર્થકર ભગવંત પ્રત્યે ઉત્કટ ભક્તિભાવ જોવા મળે છે. આચા“શ્રી કહે છે કે હે વીતરાગ પ્રભુ ! મારૂ ભવભ્રમણ ન અટકે અર્થાત મેક્ષ ન પામે ત્યાં સુધી તમે એક જ હવે મારા સ્વામી હોજો આમ કડીને પરમાર્થથી આચાર્યશ્રીએ ક્ષાયિક સમક્તિની અભિલાષા કરી છે. ક્ષાયિક સમકિત આવ્યું પાછું જતું નથી અને જીવાત્મા મોક્ષ ન પામે ત્યાં સુધી ભવભવ સાથે જ રહે છે. આચાર્યશ્રીએ કોઈ ભૌતિક સુખની કે ચક્રવર્તીના રાજપાટની કે દેવોના કામોગોની અત્રે માગણી નથી કરી, અરે ઈચ્છા પણ નથી કરી. તેમને માટે તો પ્રભુભકિત, પ્રભુને પિતાનું સમર્પણ, અને પ્રભુના વીતરાગ માર્ગમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust