________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર છે, કે જેથી ફરી ઉદયમાં આવે જ નહિ. આ પ્રમાણે સર્વથા ઘાતી કર્મોને જડમૂળથી બાળીને પ્રભુ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવે છે, ને તેરમે ગુણઠાણે આવે છે અને છેવટે દિચરમ સમયે ચૌદમું ગુણઠાણ પ્રાપ્ત કરી મન વચન અને કાયાના યોગોને રૂંધી અયોગી સ્વરૂપે પ્રગટાવી, ચારે આઘાતી કર્મોને પણ ખપાવીને એક સમયમાં સિદ્ધ બુદ્ધ અને મુકન બની જઈ સ્વરૂપ દશાને પામી અવ્યાબાધ શાશ્વત સુખની લહેરમાં સિદ્ધ શિલાએ જઈને બીરાજે છે. વળી પાણી સ્વભાવથી વિપતિનું પોષણ કરે છે, તે રીતે કષાયે સંસારના રસના પિષક છે, તે જ પાણી જ્યારે ઠરીને હિમ બની જાય છે. ત્યારે પાણીપણે જે વનસ્પતિને પિનારૂં છે તેને જ બાળીને ભસ્મ કરે છે, તે જ પ્રમાણે ક્રોધાગ્નિ જવાથી આત્મા હિમ સરખે શીતળ બની જાય છે એટલે જે આત્મા અત્યાર સુધી વિજય કવાયના રસમાં ઓતપ્રોત હતા, તે જ હવે તે સંસારના રસને બાળીને ભસ્મીભૂત કરી દઈને પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવે છે. કર્મને ચોરની ઉપમા યથાર્થ આપી છે. કારણ કે ચાર લોકોને સ્વભાવ જ લેકોને ગાફેલ કરી તેમની સમૃદ્ધિને લૂંટી લેવાનો હોય છે. તે જ પ્રમાણે મોહનીયાદિ કર્મ શત્રુઓ–ચારો પણ આત્માને તેના સ્વરૂપથી ગાફેલ રાખી તેના જ્ઞાન, દર્શન ક્ષમાદિ સ્વભાવની ગુણ સમૃદ્ધિને અનાદિ કાળથી લૂંટી લેનારા છે, તેથી તે ખરા ચારજ છે. (જુઓ પુસ્સિાનું વિવરણ ગાથા-૨૬) ૧માં હવે યોગીઓને ધ્યાન ધરવા રૂપ એક માત્ર જિન સ્વરૂપ જ છે તેમ કહે છે. વાં ગિને જિન ! સદા પરમાત્મ રૂપ મષયંતિ હૃદયાંબુજ-કેશ-દેશ પૂતય નિર્મલયેદિ વા કિમન્યદસ્ય સંભવિ પદે નનુ કણિકાયા: 18ાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust